Ticker

6/recent/ticker-posts

Shikshan Sahayak bharti waiting round start

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭.

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રીયા માટે વર્ષ ૨૦૧૭ ની જાહેરાત ના સંદર્ભ પ્રતિક્ષા યાદીમા સમાવેશ થયેલ અને બાકી ઉમેદવારોએ તા. ૧૪/૦૫/૨૦૧૮ ના રોજ એસ.ટી.ટી.આઇ જી.સી.ઇ.આર.ટી કંપાઉન્ડ સેક્ટર – ૧૨ ગાંધીનગર ખાતે અરજીપત્રક, તમામ અસલ પ્રમાણપત્રો, ગુણપત્રકો, આધારો તથા સોંગદનામું સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.


રાજ્યની સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો (Govt.) માટે ઉમેદવારોએ 11.08.2017 ના રોજ કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે.


Click here for more news

Post a Comment

0 Comments